આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરની સૌથી મોટી બીમારી હૃદયને લગતી હોય છે. કારણકે જયારે હૃદય કમજોર પડી જાય અને એ ઘબકવાનું બંધ કરી દેતો વ્યક્તિનું તે જ સમયે મુત્યુ પામે છે, આજના સમયમાં લાખો લોકો હાર્ટ અટેક આવવાના કારણે મુત્યુ પામ્યા છે.

હાર્ટ અટેક આવતા પહેલા આ સંકેતો જોવા મળતા હોય છે. જેના વિષે ઘણા લોકો જાણતા હોતા નથી જેના કારણે તે સમસ્યા વધુ થઈ જવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. આ માટે સંકેતો જણાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જેથી કોઈ મોટી અનહોની ના થાય અને હાર્ટ એટેકના હુમલો આવતા પહેલા જ તેને રોકી શકાય છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક સંકેતો જણાવીશું જે હાર્ટ અટેક આવતા પહેલા જ જોવા મળતા હોય છે.

આ માટે આપણે એ પણ જાણવું જરૂરી છે કે હાર્ટ અટકે કયા કારણો સર આવે છે. જયારે હૃદયમાં લોહીનો પ્રવાહ એકદમ ઘટી જવો અથવા બંધ થઈ જવાના કારણે હાર્ટ અટેક આવતું હોય છે. જયારે શરીરમાં લોહી જાડું રહેતું હોય કે પછી ગંઠાઈ જતું હોય તેવા સમયમાં લોહીના પ્રવાહમાં અવરોઘ આવતો હોય છે.

હાર્ટ અટેક આવતા આ સંકેત દેખાય તો થઈ જાઓ સાવધાન. નહીં તો જીવ બચાવવાનું જોખમ પણ વઘી જશે. હવે તમને જણાવીશું કે હાર્ટ અટેક આવતા પહેલા શરીરમાં કયા સંકેતો દેખાય છે. આ સંકેત દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ.

હાર્ટ અટેક આવતા દેખાતા સંકેતો: છાતીમાં દુખાવો થવો, જડબા અથવા દાંતમાં અસહ્ય દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી, અચાનક ગભરામણ થાય અને તે સમયે વધુ પરસેવો થવો, ચક્કર આવવા, માથું ભારે લાગે અને પકડાઈ જવું, બે બેચેની અનુભવવી જેવા સંકેતો દેખાવા લાગે છે.

તમને જણાવી દઉં કે તમને આ સંકેતો દેખાવા લાગે તો તેને નજરઅંદાજ કર્યા વગર જ તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. જો તમારી આસપાસ કોઈ પણ વ્યક્તિને હાર્ટ અટેક આવે તો સૌથી પહેલા એની આસપાસ હવાઉજાસ આવવા દેવી અને શર્ટ ના બટન ખોલીને પમ્પીંગ કરવાનું ચાલુ કરવું જેથી,

આ સાથે મોં થી શ્વાસ આપવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી વ્યક્તિને ઘણી રાહત મળે છે, જો તમે હાર્ટ અટેક આવે તો તાત્કાલિક કોઈ પણ એમ્બ્યુલસ ની રાહ જોયા વગર તમે ગાડી કે રિક્સામાં તાત્કાલિક નજીકના કોઈ પણ દવાખાન માં એડમિટ કરાવો, જેથી તેમનો જીવ બચી શકે છે.

લોહીના પ્રવાહમાં આવતા અવરોધને રોકવા માટે અવાર નવાર લસણ ની શેકે લઈ એક કળી ખાવાની ચાલુ કરી દેવી જોઈએ, જે ખરાબ કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે અને ગંઠાઈ ગયેલ કે પછી જાડું થઈ ગયેલ લોહીને પણ પાતળું બનાવવામાં મદદ કરે છે જેથી લોહીના આવતા અવરોઘને રોકી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *