જયારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે અવાર નવાર ઘણા રોગો થવાનું જોખમ રહેતું હોય છે. તેવામાં હૃદયને લગતી બીમારીનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ માટે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદયને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવામાં કારણે લોહીનો અવરોધ વધે છે પરિણામે હૃદયની નસોને લોહી મળતું અટકી જાય છે, જે અવરોધને દૂર કરવા માટે કેટલાક પીણાં પીવા પડશે જે લોહીના અવરોધને દૂર કરી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરશે.
કોલેસ્ટ્રોલ વધારવાના કારણે શરીરને ઘણું બધું નુકસાન થાય છે, ખાવાની કેટલીક ખરાબ ટેવને છોડવી જોઈએ, આ ઉપરાંત બેઠાળુ જીવન હોય તો તે છોડી પરિશ્રમ વધુ માત્રામાં કરવો જોઈએ. જેથી શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે.
ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે આ ડ્રિન્ક નું સેવન ખુબ જ ફાયદાકારક છે, જે હદયના ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
ટામેટાનો જ્યુસ: ટામેટામાં લાઈકોપીન નામનું તત્વ મળી આવે છે જે વધી ગયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી લોહીને શુદ્ધ બનાવવાંમાં મદદ કરે છે.
ટામેટા નો જ્યુસ અઠવાડીયામાં બે વખત પીવાથી શરીરમાં વારે વારે વધી જતું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, ટામેટાનો જ્યુસ પીવાથી લોહીનું પરિવહન માં સુધારો થાય છે અને લોહીના અવરોધને દૂર કરી હૃદય સુધી લોહીને સરળતાથી પહોંચાડે છે.
બીટનો જ્યુસ: બીટ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. બીટ માં ભરપૂર મારામાં પોષક તત્વો મળી આવે છે જે લોહીને વધારવાની સાથે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. બીટ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે માટે તેને સલાડમાં પણ સમાવેશ કરી શકાય છે. તેમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમ ને ઓછું કરશે.
આ ઉપરાંત શરીરમાં વધી ગયેલ કોલેસરોલને દૂર કરવા માટે અઠવાડિયામાં બે વખત બીટનો જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, બીટનો જ્યુસ પીવાથી શરીરમાં ભરપૂર એનજી મળે છે અને હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરી હદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે.
દૂધીનો જયસુ: દૂધી પણ હ્દયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ અનિયત્રંણમાં રહે છે અને વારે વારે વધી જ્યાં છે તો દૂધીનો જ્યુસ બનાવીને પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે.
અને લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના કારણે લોહીની સાંકળી થયેલ નસોને ખોલીને લોહીના પ્રવાહને હૃદયની નસો સુધી પહોંચાડશે અને હૃદયને લગતી બીમારી માંથી બચાવશે. દૂધી હૃદયને મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે નસો બ્લોક થતી હોય તો દૂધીનો જ્યુસ પીવાથી બંધ થયેલ બ્લોક નસો પણ ખુલી જાય છે જેથી ઓપરેશનમાં વધારે પૈસાનો ખર્ચ કરવાથી બચાવે છે. ખરાબ કોલેસ્ટરકને દૂર કરવા માટે આ ત્રણ જ્યુસ માંથી કોઈ પણ એક જ્યુસ પી શકાય છે.