ડાયાબિટીસ એક સૌથી ખતરનાક બીમારી છે. હાલના સમયમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દી જોવા મળે છે. જેમને ડાયબિટીસ થાય છે તેમને ડાયાબિટીસથી છુટકાળો મેળવવા માટે ઘણી બઘી દવાઓ અને ઈન્જેક્શન પણ લેતા હોય છે. પરંતુ ડાયાબિટીસના રોગ એવો છે કે જે તમારો પીછો છોડતો નથી.
ડાયાબિટીસનો રોગ થવાથી શરીરમાં અશક્તિ આવી જાય છે. જેના કારણે અન્ય રોગો પણ થવાની શકયતા ખુબ જ વઘી જાય છે. ડાયાબિટીસ હોય તો ખાન પાન માં ખુબ જ ઘ્યાન રાખવું પડે છે. જો અમુક એવો આહાર લઈએ તો સુગર લેવલમાં વઘારો થઈ શકે છે.
આપણા શરીરમાં સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે આજે અમે તમને એક ઉપાય જણાવીશું જે સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપાય અજમાવાથી તમારે કોઈ પણ ઈન્સ્યુલિન લેવાની જરૂર નહીં પડે.
ઉપાયમાં ઉપયોગ કરવામાં આવતી સામગ્રી: 150 ગ્રામ મેથી દાણા, 150 ગ્રામ તમાલ પત્ર, 225 ગ્રામ જાંબુના ઠીલીયા, 375 ગ્રામ બીલી પત્રના પાન આ ચાર વસ્તુને લાવીને બઘાને સુકવી લેવાના છે. જયારે બરાબર સુકાઈ જાય ત્યારે તે બઘાને મિક્સ નાખીને ક્રશ કરીને પાવડર બનાવી લેવાનો છે.
ત્યાર પછી જે પાવડર બન્યો છે તેને એક કાચની બરણીમાં ભરી લેવાનો છે. હવે આ પાવડરને દિવસમાં બે વખત લેવાનો છે. એક ચમચી સવારે અને એક ચમચી સાંજે એમ બે વખત પાવડરનું સેવન કરવાનું છે.
પાવડરનું સેવન હૂંફાળા નવશેકા પાણી સાથે પીવાનું છે. આ પીણું સેવન સવારે ઉઠીને ખાલી પેટ નવશેકા પાણી માં એક ચમચી પાવડર નાખીને હલાવીને પી જવાનું છે. તેવી જ રીતે રાત્રે જમ્યાના એક કલાક પહેલા નવશેકા પાણીમાં એક ચમચી પાવડર મિક્સ કરીને હલાવીને પી જવાનું છે.
આ પીણાંનું સેવન તમારે 60 દિવસ સુઘી કરવાનું છે. આ પીણું સેવન કરવાથી બ્લડમાં રહેલ સુગર માત્રાને ઓછી કરવામાં મદદ કરશે. બ્લડમાં સુગર લેવલ ઓછું થઈ જવાથી સુગર લેવલ વઘશે નહીં અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. બ્લડમાં સુગર લેવલ નહિવત થઈ જવાથી ડાયાબિટીસ કાયમી માટે દૂર થઈ જાય છે.
આ પીણાંનું સેવન કરવાથી ડાયાબિટીસ કાબુમાં આવી જાય છે. જેથી એવું લાગશે કે આપણે ડાયાબિટીસ છે જ નહીં. જો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે તો આપણા શરીરમાં અનેક રોગ થવાની સંભાવના હશે તે એકદમ ઓછી થઈ જશે.
જો તમને પણ ડાયાબિટીસની સમસ્યા છે તેમને 60 દિવસ માટે સતત આ ઉપાય કરવાનો છે જેથી ડાયાબિટીસ કન્ટ્રોમાં રહેશે અને ઘીરે ઘીરે ડાયાબિટીસને જડમુળ માંથી દૂર કરવામાં મદદ કરશે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત હોય, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો.
દરેક ડાયાબિટીસ દર્દીએ દરરોજ સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછી 30-40 મિનિટની યોગા અને કસરત કરવી જોઈએ. જેથી સુગર લેવલમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત વઘારે તળેલું, ખાંડ વાળું ગળ્યું ખાવાનું બંઘ કરી દેવું જોઈએ. જેથી ડાયાબિટીસ લેવલ વઘે નહીં અને કંટ્રોલમાં રહે.