આજે અમે તમને એવા ધરેલું ઉપાય ની વાત કરવાના છીએ કે જેમને વાળ વધારે પડતાં ખરતા અટકાવવા હોય, જે લોકોના વાળ સફેદ થઈ ગયા હોય, નાની ઉંમરમાં સફેદ થવાનું કારણ શું છે, આ તમામ સમસ્યાને દૂર કઈ રીતે કરવી તેના વિષે જણાવીશું.
જે લોકોને માથા ની અંદર ટાલ પડી રહી છે, તે લોકોએ એક પ્રયોગ કરવાનો છે. બજાર માથી ડુંગળી નું તેલ લઈ લો આ તેલ મા તમારે એક પાકેલું લીંબુ નાખવાનું અને તેની અંદર બેથી ચાર ચમચી જેટલું તાજુ દહી નાખવાનું છે. આ બધુ મિક્સ કરી તમે તમારા વાળની અંદર જ્યાં ટાલ પડેલી છે, ત્યાં લાગવાથી ધીરે ધીરે વાળ નવા આવવા લાગશે.
તો આ સિવાય તમે વાળને વધારવા માટે આ ત્રણ પ્રકારના ઉપયોગ કરી શકો છો.
જમરૂખ નું જ્યુસ, પાલક નું જ્યુસ, ગાજરનો જ્યુસ. આખો ના સ્વાસ્થ્ય માટે વાળના સ્વાસ્થ્ય માટે ગાજરનો જ્યુસ સૌથી બેસ્ટ સાબિત થાય છે. ગાજરનો જ્યુસ છે આપણા વાળ નો ગ્રોથ વધારે છે એકદમ સ્ટ્રોંગ અને સિલ્કી વાળ કરવા માટે ગાજરનો જ્યુસ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે.
આપણા સ્વાસ્થ્ય માટે જ્યુસ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે આપણા શરીરન માટે પણ તમે ગાજર જ્યુસ, પાલક નું જ્યુસ, બીટનું જ્યૂસ, જમરૂખ નું જ્યુસ લઈ શકો જે લોકોના વાળ વારંવાર ખરે છે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં મળી આવતું જમરૂખ હવે આ જમરૂખ ના જ્યુસ નો ઉપયોગ કરીને વાળને ખરતા અટકાવવા જોઈએ.
તમારે વાળને હંમેશા દહીંથી બે અઠવાડિયામાં એક વખત દહીંનો ઉપયોગ કરી તમે વાળને સાફ કરી શકો. વાળમાં દહીંની પેસ્ટ લગાવી તમે તમારા ખોડા ની જે સમસ્યા છે એમને દહીં લગાવાથી ખોડો દૂર થાય છે.
એલોવેરાને આપણે ચહેરા ઉપર લગાવી ને આપણા ચહેરા ખીલ, કાળા ડાઘ, આંખની નીચે કાળા ડાઘા પર લગાવીને તમે દૂર કરી શકો છો. વાળમાં એલોવેરા જેલ લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે. જે લોકોના વાળ સફેદ પડી ગયા હોય તેમને એલોવેરા લગાવાથી તેમના વાળ કાળા થાય છે.
જે લોકો અવારનવાર અઠવાડિયામાં બેથી ત્રણ વખત આમળાનું જ્યુસ પીવે છે, અથવા જે લોકો બે થી ત્રણ વખત એલોવેરાનો જ્યૂસ પીવે છે, એમના વાળ અને આંખો આ બન્ને વસ્તુ ખૂબ જ તંદુરસ્ત રહે છે.
જે લોકોના વાળ ખરે છે તેમણે બદામના તેલથી અઠવાડિયામાં એક વખત વાળની માલિશ કરવી જોઈએ. વાળ ના ઊંડાણ સુધી માલિશ કરવી જોઈએ. જે લોકોને વાળમાં ટાલ પડી છે તેમણે ડુંગળી નું તેલ અને તેમાં દહીં, ૨ ચમચી દહીં અને ૧ આખું લીંબુ નીચોવી નાખવાનું છે અને પેસ્ટ બનાવી વાળમાં લગાવો.
ડુંગળી નું તેલ લીંબુ અને દહીની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી ટાલ છે, એ ભાગ ઉપર તમે લગાવશો, એટલે તમારા દસથી પંદર દિવસની અંદર તમારે એ ભાગ પર ધીરે ધીરે વાળ આવવાનું ચાલુ થશે. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.