વાતાવરણ વધારે પ્રદુષિત અને ધૂળ માટીના રજકણોના કારણે ગળામાં સોજો અને ઈન્ફેક્શન જેવી સમસ્યા થતી જોવા મળી રહી છે. તેવામાં ગળા માં ઈન્ફેક્શન અને સોજો આવવાના કારણે આપણે કઈ ખાવા પીવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગળા થતા સોજા આવવાના કારણે આપણે ખુબ જ ખાંસી આવતી હોય છે, જે વધારે આવવાના કારણે ટીબીની સમસ્યાઓ થવાનું જોખમ રહેતું હોય છે. માટે ખાંસી આવે ત્યારે તેનો ઝડપી ઇલાજ કરવો ખુબ જ જરૂરી છે.
આ માટે કેટલાક ઘરેલુ ઉપાય આપનાવવા જોઈએ આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય વર્ષો પહેલા ખુબ જ કરવામાં આવતા હતા, આ ઉપાય ખુબ જ સરળ અને ખુબ જ અસરકારક સાબિત થશે.
ગળા થતા સોજા અને ઈન્ફેક્શન ને દૂર કરવાના ઘરેલુ ઉપાય:
1. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી દો, ત્યાર પછી તે પાણીથી દિવસમાં બે થીં ત્રણ વખત કોગળા કરવાના છે, આ રીતે બે થી ત્રણ વખત કોગળા કરવાથી ગળા થયેલ ઈન્ફેક્શન અને સોજો ધીરે ધીરે દૂર થઈ જશે.
આ ઉપરાંત એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચપટી મીઠું મિક્સ કરીને ઓગાળી જાય ત્યારે રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠીને કોગળા કરવાના છે અને હૂંફાળું પાણી એક ગળા પી જાવાનું છે, આ રીતે કરવાથી સોજો અને ઈન્ફેક્શન બંને મટી જશે.
2. ગળામાં થયેલ સોજા અને ઇન્ફેક્શનમાં રાહત મેળવવા માટે હળદર ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે સોજા અને ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક ગર્લ્સ હૂંફાળા પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાનું છે જે સોજા અને ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે.
3. સોજા અને ઈન્ફેક્શન ને દૂર કરવા હૂંફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી સોજામાં રાહત મળે છે. આ ઉપરાંત ઈન્ફેક્શન ને દૂર કરવામાં મદદ કરશે. આ માટે દૂધ અને હળદરને ગળા માં આવેલ સોજાને દુર કરવામાં મદદ કરી શકાય છે.
વાતાવરણમાં થતા બદલાવના કારણે થતા વાયરલ ઈન્ફેક્શન ને દૂર કરવા ને ગળા માં આવેલ સોજાને દૂર કરવા માટે આ ત્રણ ઉપાય ખુબ જ કારગર સાબીત થાય છે. જે ઘણા વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપયાની મદદથી ફેફસા પણ સાફ અને ચોખા રહેશે.