આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે ખુબ જ સાવચેત રહેતો હોય છે, પરંતુ જીવનમાં એવી કેટલીક ખરાબ આદતો પડી જતી હોય છે જેના કારણે આપણે જીવનમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય છે.

જીવન જીવવા માટે આપણે કેટલીક ખરાબ આદતો છોડી દેવી જોઈએ, જેમ કે, આલ્કોહોલનું સેવન, તમાકુ નું સેવન, સિગરેટનું સેવન જેવા અનેક વ્યસનો લાબું જીવન જીવવા માટે છોડવા ખુબ જ જરૂરી છે. જેથી આપણે સ્વસ્થ અને હેલ્ધી રહી શકીશું.

આપણા વ્યસન કરવાની ખોરી ટેવ આપણા દાંત પર તેની અસર જોવા મળી હોય છે. આપણે દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલા તો બ્રશ કરતા હોઈએ છીએ, પરંતુ જો આપણે દાંતને યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં ના આવે તો ગમે તેટલું કરીએ તો પણ આપણે દાંતને લગતી અનેક સમયાઓ થવાનું જોખમ વઘી જતી હોય છે.

ઘણા લોકો એવું વિચારતા હોય છે હું દરરોજ બ્રશ કરું છું તેમ છતાં મારા દાંત પી કેમ રહે છે તેવું થતું હશે. પરંતુ જો આપણે યોગ્ય રીતે બ્રશ ના કરીએ તો દાંત સફેદ હશે તો પણ પીળા થઈ જશે. આ માટે આજે અમે તમને જણાવીશું કે રોજે બ્રશ કરવા છતાં પણ દાંત પીળા પડી જતા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય કરીને દાંતને સફેદ કરી શકાય છે.

પીળા દાંતને સફેદ કરવાનો ઉપાય:
લીંબુ અને ઈનો: આ માટે સૌથી આપેલા એક લીંબુ લઇ લો તેને બે ટુકડા કરી લો, હવે ઈનો ને એક બાઉલમાં નીકળીને અડધું લીંબુ નીચોવી દેવો દેવાનું છે, ત્યાર પછી આંગળીની મદદથી ઇનો અને લીંબું રસને દાંત પર બે મિનિટ સુધી ઘસવાનું છે અને પછી કોગળા કરવાના છે, અઠવાડિયામાં ત્રણ દિવસ એક ઉપાય કરવાથી ગમે તેવા પીળા પડી ગયેલ દાંત હશે તે સફેદ થઈ જશે.

મીઠું અને સરસવનું તેલ: મીઠું દાંતની પીળાશને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે સૌથી પહેલા એક એક અડધી ચમચી સરસવનું તેલ લેવાનું છે ત્યાર પછી તેમાં મીઠું મિક્સ કરીને દાંત પર 2-3 મિનિટ સુધી ઘસવાનું છે, પછી દાંતને સાફ કરી કોગળા કરી લો. આ રીતે દાંતની માલિશ કરવાથી પીળા પડી ગયેલ દાંત એકદમ સફેદ થઈ જશે.

મીઠું અને બેકિંગ સોડા: દાંતની પીળાશ ને દૂર કરવા માટે મીઠું અને બેંકિંગ સોડા ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે એક કપટી બેકિંગ સોડા અને એક ચપટી મીઠું બંને મિક્સ કરી દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થઈ જશે અને દાંત મોટી જેવા ચમકદાર બની જશે.

સ્ટ્રોબેરીનો ઉપયોગ: સ્ટ્રોબેરીમાં ફોલીક એસિડ મળી આવે છે જે પીળા પડેલ દાંતે સાફ કરવામાં મદદ કરે છે, આ માટે સ્ટ્રોબેરી લઈને દાંત પર ઘસીને એમના એમ 5 મિનિટ સુધી રહેવા દો, ત્યાર પછી દાંતને પાણી વડે સાફ કરી કોગળા કરી લો, આ રીતે સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવાથી દાંત સફેદ થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *