આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ સમસ્યા મોટાભાગે દરેક વ્યક્તિમાં જોવા મળે છે. તે સમસ્યા નું નામ ખીલ છે. જયારે યુવાનીમાં આવો ત્યારે આ સમસ્યા વધારે જોવા મળે છે. જેથી ચહેરો ખરાબ દેખાવા લાગે છે. ચહેરા પર ડાઘ અને ખીલ વધારે થાય છે અને ચહેરા પર ફોલીઓ થઈ જાય છે. માટે ખીલ ને દૂર કરવા માટે ના કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ જે કરવાથી ચહેરા પરના ખીલ દૂર કરી શકો છો.

આદું : અડું આ ટુકડા કરીને તેને પીસી લો, ત્યારબાદ તેને ચહેરા પર લગાવી દો. ચહેરા પર આશરે 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચહેરા અને થોડા ગરમ પાણી થી ઘોઈ લો. આવી રીતે કરવાથી ચહેરા ખીલ ઘીરે ઘીરે દૂર થઈ જશે.

તુલસી : ખીલને દૂર કરવા તુલસી ખુબ જ ઉપયોગી છે. માટે સૌથી પહેલા તુલસીના થોડા પાન લઈને તેને પીસી ને તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ એ પેસ્ટને ખીલ થયા હોય ત્યાં લગાવી દો. ત્યાર પછી 15-20 મહી પછી ચહેરાને ઘોઈ દો. આ રીતે તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ દૂર થાય છે.

કુંવારપાઠું : ચામડીના દરેક રોગ માટે કુંવરપાઠું ખુબ જ અસરકારક છે. કુંવારપાઠા ને કાપીને તેમાંથી જે જેલી પદાર્થ નીકળે તેને ચહેરા પર લગાવવી. જો તમે ચહેરા પર આ જેલી લગાવશો તો ખીલ દૂર થશે અને ચહેરો મુલાયમ અને ચમકદાર થઇ જશે.

ચણાનો લોટ : આ રીતે કરો ઉપયોગ તો સૌથી પહેલા 1 ચમચી ચણાનો લોટ લો, તેમાં લીંબુનો રસ અને ગુલાબજળ ને મિક્સ કરી લો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવી લો. ત્યારબાદ 20-25 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. એમાં કરવાથી ચહેરા પર ના સંપૂર્ણ ખીલ દૂર થઈ જશે.

લંબુનો રસ : ચહેરાની ખુબસુરતી વધારવા માટે લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના રસને ચહેરા પાર લગાવી દો. ત્યાર બાદ 25-30 પછી ઘોઈ દો. એમાં કરવાથી ચહેરા પાર ના ડાધ, ખીલ દૂર થઇ ને ચહેરા ને ચમક આપશે.

મેથીના બીજ : મેથીના બીજ ચામડીના દરેક રોગ માં ફાયદાકારક છે. મેથીના બીજને પાણીમાં નાખીને બાફી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચાર અપાર લગાવી દો. આ ઉપાય કરવાથી ચહેરા પાર ના ખીલ દૂર થઇ જશે અને ચહેરો મુલાયમ થઈ જશે. ચહેરા પરની કરચલી પણ દૂર કરી દેશે.

લીમડો : લીમડો એ ઔષધીનો ખજાનો છે. અને ચામડીના રોગ માટે લીમડો ખુબ જ ગુણકારી છે. લીમડાના થોડા પાન લઈને તેને પીસી દો.તેનો જે રસ નીકળે તેને ખીલ પર લગાવી દો. તેને થોડી વાર રહેવા દો અને 3 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. આમ કરવાથી ચહેરા પર ના ખીલ દૂર થઈ જશે.

મુલતાની માટી : સૌથી પહેલા મુલતાની માટી 2 ચમચી લો, તેમાં 3 ટીપા લીંબુના અને 1 ચમચી ગુલાબજળ મિક્સ કરીને લેપ બનાવી લો અને તે લેપ ને ચહેરા પર લગાવી દો. આ લેપને 15-20 મિનિટ શુદ્ધિ રહેવા ડો અને ચોખા પાણી થી ચહેરાને ઘોઈ દો. આ ઉપાય કરવાથી ચહેરા પરના ખીલ આસાનીથી દૂર થઇ જશે અને ચહેરો ખીલવા લાગશે.

કાકડી : ખીલને દૂર કરવા કાકડી ખુબ જ ઉપયોગી છે. કાકડીને ટુકડા કરીને તેને પીસી લો, ત્યારબાદ તેને ચહેરા પાર લગાવી દો. ત્યાર બાદ ચહેરાને ચોખા પાણી થી ધોઈ દેવો. આમ કરવાથી ચહેરા પર ના ખીલ દૂર થાય છે. અને ચહેરા પરના ડાધ પણ દૂર થાય છે.

લસણ : આપણા શરીર માટે પણ લસણ ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે ખીલને પણ દૂર કરવામાં સક્ષમ છે. તો સૌથી પહેલા 3-4 કાલી લસણ ની લો, તેને પીસીને ખીલ પર લગાવી દો. 15-20 મિનિટ રહેવા દો. ત્યારબાદ થોડા ગરમ પાણીથી ચહેરાને ધોઈ દો. આમ કરવાથી ચહેરા પરના દરેક ખીલ દૂર થઇ જશે.

સંતરા : સંતરા ની છાલને કાઠી ને તેને છાયલામા સૂકવી દો અને તેનો પાવડર બનાવી દો. ત્યારપછી સંતરાના પાવડરમાંમ, 1 ચમચી મઘ લો અને મિક્સ કરી ને તેની પેસ્ટ તૈયાર કરી દો. તે પેસ્ટને ચહેરા પર થયેલ ખીલ પર લગાવી દો. એમાં કરવાથી ચહેરા પરના ખીલ દૂર થઈ જશે. આ નો ઉપયોગ દિવસમાં 1 વાર કરી શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *