Posted inHeath

દવાખાનનું પગથિયું ના ચડવું હોય તો, દરરોજ રાત્રે એક મુઠી પલાળીને સવારે ખાલી પેટ આનું પાણી પી લેવું, રોગો રહેશે તમારાથી દૂર

હેલો દોસ્તો, આપણે દરરોજ કોથમીર નો ઉપયોગ ભોજન માં નાખીને કરતા હોઈએ છીએ. જે આપણા શરીરમાં પાચનક્રિયા થી લઈને હૃદય, લીવર, આંખો અને લોહી માટે ખુબ જ ઉપયોગી છે. જયારે આ કોથમીર પાકી જાય છે અને તેના બીજ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ મસાલાઓમાં થાય છે. આ આખા […]

Posted inHeath

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે અપનાવો આ ઉપાય

હેલો દોસ્તો, આજના જમાનામાં ભાગદોડ ભર્યા જીવન માં લોકોએ શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેવું ખુબ જ જરૂરી છે. તેવામાં જરૂરી છે કે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન યોગ્યરીતે રાખવામાં આવે તો તમે કોઈ પણ મુશ્કેલીથી બચી શકો છો. જો તમારી શરીરની શારીરિક તંદુરસ્તી સારી હશે તો ઈમ્યુનિટી પણ ખુબ જ સારી રહેશે. જો તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ […]

Posted inHeath

હાડકા ને પથ્થર જેવા મજબૂત બનાવવા હોય તો દરરોજ આ એક ઔષધીય પાન નું સેવન કરવું

હેલો દોસ્તો,આપણે બધા જાણીએ છીએ કે હાડકા શરીરનું બંધારણ છે. આપણા શરીરનો આકાર અને બાંધો હાડકાને ના કારણે આવે છે. આપણા શરીરમાં હાડકા કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. શરીરમાં હાડકાની મજબૂતાઈ લાવવા માટે પણ જરૂરી માનવામાં આવે છે. જો આપણા હાડકા કમજોર હોય તો ક્યાંક પડી જવાથી પણ ફ્રેકચર થઇ જાય છે. શરીરમાં હાડકા […]

Posted inHeath

શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાના ફાયદા તમને આશ્ચર્યચકિત કરશે

હેલો મિત્રો, શિયાળામાં ઘણા લોકો ઘણીવાર ઠંડી વસ્તુ ખાવાથી દૂર રહે છે. ઘણા લોકો શિયાળામાં હૂંફાળું ગરમ પાણી પણ પીવે છે. આવી ઠંડીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાનું કેશો તો કોઈ પણ વ્યક્તિ વિચારતું રહી જશે. ઘણા લોકો એવું માને છે કે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી આપણે બીમાર થઈ જઈશું. આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને વાયરલ […]

Posted inHeath

ડાયાબીટીસ, સાંધાનો દુખાવો અને કેન્સર રોગોનો દુશ્મન છે આ નાના દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

હેલો દોસ્તો, શરીરના અનેક રોગો દૂર કરવા માટે અળસીનું સેવન કરવું. અળસીમાં ઓમેગા-3 ફેટી એસીડ મહત્વનો સ્ત્રોત આવેલ છે. જે ઘણા રોગો સામે લડવાની શક્તિ આપે છે. તમે તમારા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને નિરોગી રાખવું હોય તો આ અળસીનું એક ચમચીનું સેવન તમારા આહારમાં જરૂર કરવું જોઈએ. અળસીમાં આયર્ન, સોડિયમ, પોટેશિયમ, ફાયબર, વિટામીન-બી1, વિટામીન-બી2, વિટામીન-બી6, […]

Posted inHeath

શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ ને વધારવા માટે આ 8 વસ્તુઓનું સેવન કરવું જોઈએ

હેલો દોસ્તો, આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. આપણાં શરીર ની ઇમ્યુનિટી ને મઝબૂત બનાવવા અને શરીરમાં થયેલા રોગોને દૂર કરવા માટે કઈ 8 વસ્તુનું સેવન કરવું તેના વિષે પૂરતી માહિતી નીચે પ્રમાણે જણાવેલ છે. જે રોગપ્રતિકારક ક્ષમતા ને મજબૂત બનાવે છે. જીરું :- જીરું ભારતીય રસોઈ ધરમાં મસાલા તરીકે ઉપયોગ […]

Posted inHeath

જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી ખાવાથી થતા ફાયદા

તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તુલસી એક એવો છોડ છે જે સામાન્ય રીતે દરેકના ધરમા જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ ધરાવે છે. આ ધણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્વપૂર્ણ ધટક તરીકે ઉપયોગમા લેવામા આવી રહ્યો છે.તુલસી થી આપણા સ્વાસ્થ્ય ને થતા ફાયદાઓ વિશે જાણીએ જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી […]

Posted inHeath

ચાલો જાણીએ બાળકો રડવા પાછળના મૂળ કારણ વિષે.

હેલો દોસ્તો, આજે અમે તમારા માટે કંઈક નવી જાણકારી લઈને આવ્યા છીએ. શું તમે જાણો છો કે નાના બાળકો નું રડવાનું કારણ શું છે. તો ચાલો જાણીએ કે બાળકો રડવા પાછળના મૂળ કારણ વિષે. આપણે આપણી સમસ્યા એક બીજાને કહીને તેનો ઉપાય શોધી લઈએ છીએ. પણ નાના બાળકો તેમની સમસ્યા કહી નથી શકતા. માટે બાળકને […]

Posted inHeath

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, હિમોગ્લોબીન વધારવા, કેલ્શિયમની ઉણપ દૂર કરવા ચહેરાને સુંદર બનાવવા આ તેલ નો ઉપયોગ કરવો

હેલો દોસ્તો, આજે અમે તમને બદામ તેલ ના ફાયદા વિષે વાત કરીશું. આ તેલ નું નિયમિત પાને સેવન કરવામાં આવે તો હૃદય ને લગતી સમસ્યા ઓછી કરી શકે છે. એનિમિયાની સમસ્યાને દૂર કરીને, તે રોગપ્રતિકારક શક્તિ ક્ષમતા વધારવા નું પણ કામ કરે છે. તમે સુંદર દેખાવા અને આરોગ્ય માટે તમે આ તેલ નો ઉપયોગ કરી […]

Posted inHeath

પલાળેલી બદામ ખાવાના ફાયદા

હેલો દોસ્તો, આપણે બધા એ બદામ તો ખાધી જ હશે. પણ તેને સવારમાં ખાલી પેટે ખાવામાં આવે તો તેના થાય છે અનેક ફાયદા. જે આપણા શરીરની નબળાઈ ને દૂર કરે છે. એના સેવન થી અનેક બીમારી દૂર થાય છે. બદામના શું ફાયદા થાય છે તેના વિષે જાણીએ. બદામ ની અંદર ઘણા બધા પોષક તત્વો ભરપૂર […]