સરગવો ના ફાયદા: આજે તમને એક એવી જડીબુટ્ટી વિષે વાત કરવાની છે જે જડીબુટ્ટી દર્દીના રોગની રાહ જુએ છે અને આયુર્વેદમાં જેને દુશ્મન કહેવામાં આવ્યું હશે જે ૨૫૧ જેટલી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે મિત્રો એવી જડીબુટ્ટી છે અને આ જડીબુટ્ટીઓનું નામ એટલે સરગવો.

ઘણા લોકો સરગવા થી અજાણ હોય છે પરંતુ આફ્રિકાના કેટલાક દેશો એવા છે, કે જ્યાં કુપોષણથી લોકો પીડાઇ રહ્યા છે. જ્યાં એવી સલાહ આપી છે, કે તેમના રોજિંદા ખોરાકમાં સામેલ કરવામાં આવેલ મિત્રો કારણકે સરગવો પોષક તત્વો નો ખજાનો છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.

સરગવા ની અંદર પ્રોટીન અને એમીનો એસિડ કેરોટિન આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ વિટામિન્સ મિનરલ્સ ફોલિક એસિડ જેવા તમામ પ્રકારના પોષક તત્વો પુષ્કળ માત્રામાં ની અંદર મિત્રો મળી આવે છે. એ તો કેટલાક લોકો એવા હોય છે જેના શરીરમાં પોષક તત્વની ખામી હોય, જેના કારણે એમ મલ્ટી વિટામિન કેપ્સ્યુલ લેતા હોય છે.

આવા લોકો માટે રામબાણ ઔષધી છે. જેમ કે સરગવાની અંદરથી તમામ પ્રકારના વિટામીન્સ મળી રહેશે મલ્ટી વિટામીન ઈ કેપ્સુલ ની ગરજ સારે છે. હવે તો સરગવો છે શાકભાજી વર્ગમાં આવે છે જેથી સરગવા સાથે શાકભાજીનો રાજા ગણાય છે. અને તમામ પ્રકારના શાકભાજી માંથી માત્ર સરગવો જ એક એવું શાકભાજી તો કે જેની અંદર થી આટલા પ્રમાણમાં પોષક તત્વો મળે છે.

બીજા કોઈ શાકભાજીમાં આ તમામ પ્રકારના તત્વો ખનીજ તત્વ છે, પોષક તત્વો છે મિત્ર બીજા કોઈ શાકભાજી માંથી મળતા નથી. જેટલા સરગવામાંથી મળે છે. માત્ર એક એવી વસ્તુ છે જેમાંથી પ્રોટીન તમને પુષ્કળ માત્રામાં મળે છે.

સરગવાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બને છે. જેથી શરીરમાં નાની-નાની બીમારી આવતી નથી નો ખજાનો છે. તેમજ આનાથી મિત્રો તમારું લીવર ખૂબ મજબૂત બને છે. એ સિવાય નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ ના દર્દી હોય એની માટે ખૂબ ફાયદો થાય છે. ડાયાબિટીસ સંપૂર્ણ રીતે કાબુમાં રહેશે.

જે લોકોનો માથાનો દુખાવો વારંવાર થતો હોય, એમણે સરગવાનું સેવન શરૂ કરવું જોઈએ. જેથી અમને હે અને સાંધાનો દુખાવો ઓછો દુખાવો હોય તેની માટે સરગવાની નિયમિત સેવન કરવાથી સાંધાનો દુખાવો ખૂબ જ અદભુત રાહત મળે છે. એ સિવાય જે લોકોને હાઈ બીપીની પ્રોબ્લેમ હોય બીપી વધી જવાની સમસ્યા હોય એની માટે પણ સરગવો રામબાણ ઉપાય છે.

ગૃહસ્થમાં કફ જેવી બીમારી હોય તો બીમારી પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે. જે સેવન કરવાથી તમારી આંખોની રોશની છે તે વર્ષે આંખોની દ્રષ્ટિ મજબૂત બને છે. પણ ખાલી ચડી જવાની સમસ્યા કરે છે. અમે તો આ હતાશ થવાના અમૂલ્ય ફાયદાઓ નું પાનું પણ તમે ઉપયોગ કરી શકો છો.

કોઈ પણ રીતે આનું સેવન કરી શકો છો. શાક બનાવીને, પાનનો જૂસ બનાવીને, પાનનો પાવડર બનાવીને, પાનનો ઉકાળો બનાવીને ગમે તે રીતે આનુ સેવન કરી શકો છો. આમાંથી તમને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળશે અને શરીરની નાની-મોટી જે સમસ્યા હશે તે દૂર થઇ જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *