આજે અમે તમને લાળ વિશે જણાવી શું, જે મોઢામાં ઉત્પન્ન થતું એક પ્રકારનું પ્રવાહી છે. ઘણા લોકો મોં માં બનેલી લાળને થુંક કહે છે. લાળ ઔષઘીય ગુણોથી ભરપૂર છે. જે ઘણી બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે.
રાતે સુવાના સમયે દાંતને સાફ કરી મોં માં પાણીના કોગળા કરીને સૂવું જોઈએ. ત્યાર પછી સવારે ઉઠીને મોં માં બનેલ વાસી લાળ કે થુંક નો ઉપયોગ કરી શકો છો. આ લાળમાં સલાઈવરી, પરોટિડ ગ્લેન્ડ હાર્મોન્સ મળી આવે છે.
જે ત્વચા પર દેખાતા વધતી ઉંમરના ચિન્હોને દૂર કરે છે. જેથી તમે લાંબા સમય સુઘી યુવાન દેખાઈ શકો છો. લાળમાં લાયસોઝયમે નામક એન્ટી બેક્ટેરિયલ તત્વો અને ઈમ્યુન પપ્રોટીન આ મળી આવે છે. જે દાંત અને ગળાને ઘણા ઈન્ફેક્શન થી બચાવામાં મદદ કરે છે.
લાળ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં સક્ષમ છે. તેમાં એન્ટી સેપ્ટિક નામનો ગુણઘર્મ મળી આવે છે. લાળમાં મળી આવતા ઉત્સેચકો ડાયજેશન સુઘારવામાં મદદ કરે છે.
આ સિવાય ચામડીના રોગો, આંખોના રોગો, દાંત, મોં ની દુર્ગઘ દૂર કરવા, પેટ સાફ કરવા જેવા ઘણા બઘા ફાયદાઓ થાય છે. હવે લાળથી થતા ફાયદાઓ વિષે જણાવીશું. સવારે ઉઠતાની સાથે પાણી પીવાથી શરૂઆત કરવી જોઈએ. સવારે ઉઠતાની સાથે ઉંમર પ્રમાણે પાણી પીવું જોઈએ.
નાના બાળકો હોય તો એક ગ્લાસ અને મોટા હોય એક થી બે ગ્લાસ પાણી પીવું જોઈએ. ઘ્યાનમાં રાખવું કે પાણી મોં સાફ કર્યા પહેલા જ પીવાનું છે અને તે પણ ધુંટડે ધુંટડે નીચે બેસીને જ પીવાનું છે. જો તમે આ વાત નું ઘ્યાન રાખશો તો પેટમાં ગેસ , એસીડીટી, કબજિયાત જેવી સમસ્યા થતી અટકાવે છે. અને પેટને એકદમ સાફ કરવામાં મદદ કરે છે.
આ માટે પાણી પીઓ સવારે ત્યારે આખા મોં માં પાણી ફેરવી ને જ પીવું જોઈએ, જો તમે દિવસમાં ગમે ત્યારે પાણી પીવો છો તે સમયે આ રીતે પાણી પીવાથી વજન પણ ઓછું કરવામાં મદદ કરે છે. પાણી સાથે લાળ પેટમાં જવાથી પાચન માં ફાયદાકારક છે.
જે ખઘેલા ખોરાકને તોડવામાં મદદ કરે છે. જેથી પચવામાં ખુબ જ આસાની રહે છે. જે પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. વાસી લાળ આંખો માટે સૌથી ફાયદાકારક છે. લાળ આંખોના નંબર ને દૂર કરવામાં મદદ કરે છે આ માટે તમે આંખોમાં કાજલ લગાવો છો તે રીતે લાળ લગાવાથી આંખોની રોશની પણ વઘે છે અને આંખોના નંબર ઘીરે ઘીરે દૂર થાય છે.
આંખો નીચેના કાળા કુંડાળા છે તો વાસી લાળને લગાવાથી થોડા જ સમય માં કાળા કુંડાળા દૂર થઈ જાય છે. ચહેરા પર થતા ખીલ અને પીપલ્સ, ફોલ્લીઓ કરચલીઓ દૂર કરવામાં લાળ ખુબ જ ફાયદાકારક છે. જો તમને ખીલ, ફોલ્લી જેવી સમસ્યા હોય તો તે જગ્યાએ સવારની વાસી લાળ લગાવાથી આ સમસ્યા દૂર થાય છે.
ચામડીના રોગ હોય તો તે જગ્યાએ લાળ લગાવાથી ખંજવાળ, ખરજવું જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે પણ લાળનો ઉપયોગ નિયમિત પણે ઉપયોગ કરો છો તો ઘણા રોગોને મૂળમાંથી ખતમ કરવામાં મદદ કરે છે. જો તમે હંમેશા માટે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોય તો રોજે સવારે ઉઠીને બે ગ્લાસ પાણી નીચે બેસીને પી જવું જોઈએ. વાસી લાળ ને ચહેરા પર લગાવાથી વૃદ્ધાવસ્થાના ચિન્હોને અટકાવી જુવાન અને સુંદર બનાવી રાખશે