હેલો મિત્રો, આજે અમે તમને શરીરમાં થતી કોઈપણ જાતની બળતરા જેમ કે પેટમાં બળતરા, હાથ કે પગના તળિયામાં થતી બળતરા, પેશાબમાં બળતરા કે આંતરિક ગરમીને દૂર કરવાના સરળ ઘરેલુ ઉપચારો વિષે જણાવીશું. બળતરા થવાનું મુખ્ય કારણ આંતરિક ગરમી છે. આંતરિક ગરમી વધવાથી પેટમાં, છાતીમાં, હાથમાં કે પગના તળીયામાં બળતરા થાય છે. માટે આ બળતરાને શાંત […]