ડાયાબિટીસ એક એવો ક્રોનિક રોગ છે જે કોઈ પણ ઉંમરે લોકોને તેનો શિકાર બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ખૂબ જ સમજી-વિચારીને ખાય છે. આહારમાં એવા ખોરાકનું સેવન કરો જેમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય. બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે, કોઈપણ ખોરાકના ગ્લાયકેમિક ઇન્ડેક્સ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. જે ખોરાકનો ગ્લાયસેમિક […]