આપણે જાણીએ છીએ કે અંડરઆર્મ્સ કાળા થવું એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી ઘણી સ્ત્રીઓ સંઘર્ષ કરી રહી છે. અંડરઆર્મ્સ કાળા હોવું એ તમને સ્લીવલેસ કપડા પહેરવાથી તો રોકે જ છે પરંતુ કેટલીકવાર તમને શરમમાં પણ મૂકી દે છે. અંડરઆર્મ્સનું કાળું પડવું એ ત્વચાની સ્થિતિ છે જેને એકેન્થોસિસ નિગ્રીકન્સ કહેવાય છે. આમાં, કેટલીક જગ્યાએ […]