Soaked Walnut : મગજના આકાર જેવું દેખાવવા વાળું અખરોટ તેના સ્વાદ અને ગુણધર્મો માટે જાણીતું છે. તેનો ઉપયોગ લોકો તેમની મનપસંદ કેક, સલાડ, નાસ્તા અને બ્રાઉની બનાવવા માટે કરે છે. આ સિવાય અખરોટને પોષક તત્ત્વો, વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર માનવામાં આવે છે, જેના સેવનથી મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે. દરરોજ માત્ર એક […]