આજના સમયમાં ઊંઘ ન આવવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આ સમસ્યા લાંબા સમયે શરીર માટે ખુબજ હાનિકારક સાબિત થઇ શકે છે. ઘણા આખો દિવસ કામ કરીને થાકી જતા હોય છે, શરીરમાં થાકનો અનુભવ કરતા હોય છે તેમ છતાં તેમણે તેમને ઊંઘ આવતી નથી. ઊંઘ ન આવવાની સમસ્યા બે પ્રકારની હોય છે કોઈને […]