આપણા રોજિંદા જીવનમાં આપણી અનિયમિત ખાણી પીણી હોવાના કારણે આપણા શરીરમાં અનેક રોગ થવાનું જોખમ વઘી જાય છે. આપણી અનિયમિત ખાન પાન ના કારણે પેટને લગતી સમસ્યા વધુ જોવા મળતી હોય છે. પેટની સમસ્યામાંથી એક સમસ્યા એટલે કે કબજિયાત જે મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળતી હોય છે. કબજિયાતની સમસ્યા લાગે છે ખુબ જ સામાન્ય પરંતુ […]