આજના સમયમાં મોટાભાગના લોકો ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યા છીએ તે વયકતી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ઘ્યાન આપી નથી શકતા, આજના સમયમાં ઘણા લોકો ઓફિમાં વઘારે સમય બેસી રહીને કામ કર્યા કરતા હોય છે તેવામાં તે વ્યકતિને કમરના દુખાવા થવાનું શરુ થઈ જાય છે. કમરના દુખાવા થવાથી આપણે કોઈ પણ કામ કરવામાં મન પણ લાગતું […]