આજના આધુનિક યુગમાં ભરપૂર પ્રમાણમાં ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તેવામાં કોમ્પ્યુટર આવ્યા પછી તો ઘણા લોકોને ઘણીં બઘી સમસ્યાઓ ઓછી પણ થઈ ગઈ છે અને ઘણા લોકોની સમસ્યા વઘી પણ ગઈ છે. આમ તો કોમ્પ્યુર પર બેસીને કામ કરવાથી મોટાભાગનું કામ આસાન થઈ જાય છે. પરંતુ વઘારે સમય સુઘી એક જગ્યાએ બેસી રહેવાથી કમરમાં […]
