આપણા શરીરમાં દરેક પોષક તત્વો હોવા ખુબ જ જરૂરી છે. પરંતુ જેમ જેમ ઉંમરમાં વઘારો થાય છે તેમ તેમ આપણા શરીરના હાડકા નબળા થઈ જાય છે. જેના કારણે સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, ઘુંટણના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે. માટે આપણા શરીરમાં હાડકાને પૂરતું કેલ્શિયમ મળી રહે તે ખુબ જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની […]