Posted inHeath

કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર કરો આ એક આયુર્વેદિક ફળનું સેવન નખમાં પણ રોગ રહેશે નહીં

આજે અમે તમને એક એવા આયુર્વેદિક ઔષઘીય ફળ વિશે જણાવીશું. જેનું સેવન દરેક વ્યક્તિએ નાની ઉંમરમાં સેવન કર્યુ જ હશે. જયારે આપણે સ્કૂલમાં જતા હતા અને રીશેષ પડે ત્યારે બહાર જઈને આ વસ્તુને ખરીદીને ખાતા હતા. આ ફળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ખટ મીઠું લાગે છે. આ ફળ ખાવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત […]