હજારો વર્ષો પહેલા જ્યારે ખજૂરની શોધ થઈ ત્યારથી તે તેના ઔષધીય ગુણધર્મો માટે તે જાણીતું છે. ખજૂર માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ઘણા વિટામિન્સ અને ખનિજો, એનર્જી અને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ખજૂરમાં તમને કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક અને મેંગેનીઝ પણ મળશે. તો ચાલો […]