આજે અમે તમને એક એવા મલમ વિષે જણાવીશું જે બનાવો ખુબ જ સરળ અને નેચરલી છે. જેનો ઉપયોગ સ્કિનને લગતી સમસ્યા માં કરી શકાય છે. જેમ કે દાદર, ખંજવાળ, ખુજલી જેવી સમસ્યા થાય તો આ મલમ ખુબ જ અસરકારક સાબિત થશે. આ મલમથી ખુબ જ ઝડપથી રાહત મળશે. જયારે પણ આપણે ખંજવાળ કે ખુજલી કે […]
