ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગાજરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. આજે અમે તમને ગાજરનો જ્યુસ પીવાના ફાયદા વિષે જણાવીશું. ગાજરમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. આ ઉપરાંત વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. ગાજરમાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, ડાયેટરી ફાયબર, પ્રોટીન, વિટામિન-એ, વિટમિન-ઈ, પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. […]
