ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો ગણવામાં આવે છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય છે જેને સાંધો કહેવામાં આવે છે. આજના સમયમાં ઘૂંટણના દુખાવાથી ઘણા લોકો પરેશાન છે. નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો પરેશાન છે ઘૂંટણના દુખાવાને દૂર કરવા ઘણા લોકો જુદા જુદા પ્રયોગો કરતા હોય છે […]