દિવસમાં એક વખત ખાઈ લો ટામેટું. ક્યારેય ડોક્ટર જોડે જવું નહીં પડે. કારણકે ટામેટા એટલા બઘા ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. ટામેટા દરેક ઋતુમાં આસાનીથી મળી આવે છે. ટામેટું શાકભાજીમાં સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે. ટામેટાનો ઉપયોગ શાક બનાવવા, કચુંબર બનાવવા, જ્યુસ બનાવવા, સલાડમાં, […]