તુલસી એક પૂજનીય છોડ છે જેની દરેક ભારતીય હિંદુ ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. પરંતુ, ઘણા લોકો તેની પૂજા કરતા હોવા છતાં તેના ફાયદા વિષે અજાણ હોય છે. આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે . તુલસીનું સેવન કરવાથી શરીરને અનેક રોગોના ભયથી બચાવી શકાય છે. તુલસીના બીજ અને તેના પાન તમામ સ્વાસ્થ્ય […]