Posted inHeath

રોજ માત્ર અડધી ચમચી આ ચૂર્ણના સેવનથી થશે 50થી વધુ બીમારીઓ ગાયબ

આજે તમને એક એવા ચૂર્ણ વિષે જણાવીશું જે ચૂર્ણનું સેવન કરવાથી તમારા શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરી શકાય છે. આયુર્વેદમાં આ ચૂર્ણને સૌથી ઉત્તમ ચૂર્ણ માનવામાં આવે છે. આ ચૂર્ણને જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શરીરના ત્રણ દોષો જેવા કે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષો આ […]