ધાધર એક ચામડીનો રોગ છે જે થવાથી ખુબ જ ઝડપથી મટતો નથી, ચામડીનો રોગ એક પ્રકારને ચેપ લાગવાના કારણે થતો હોય છે. આ ઉપરાંત શરીરમાં વાયુ અને કફની વિકૃતિ થવાના કારણે ધાધર ની સમસ્યા થઈ શકે છે. જે શરીરની ચામડીના ઉપરના ભાગમાં ફેલાય છે. ત્યાર પછી એને ખંજવાળ આવવાથી શરીરના અન્ય ભાગમાં ટચ થવાના કારણે […]