ઉનાળાની ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા ખાન પાન પર ઘ્યાન રાખવું જોઈએ. આપણે એવી કેટલીક વસ્તુનું સેવન કરી લઈએ છીએ તેના કારણે પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે અનેક બીમારીનો સામનો કરવો પડી શકે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણીના કારણે હાઈ બ્લડપ્રેશર, વજન વઘારો, ડાયાબિટીસ, પેટને […]
