ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે તેવામાં ઘણી બઘી નાની મોટી સમસ્યાઓ થવાનું પણ શરુ થઈ જતું હોય છે. આ બઘી સમસ્યાને ઘરે થી જ આસાનીથી દૂર કરી શકીએ છીએ. ઉનાળામાં ખાસ કરીને ઘણા લોકોને બળતરાની સમસ્યા રહેતી હોય, એસીડીટી ની સમસ્યા રહેતીઓ હોય છે. આ ઉપરાંત હાથ પગમાં બળતરા થવી, ગરમીના કારણે માથામાં […]