ગોળ આપણા સ્વાસ્થ્યના સારા બંધારણ માટે ખુબ જ ઉપયોગી છે. ગોળ શેરડી માંથી બનાવામાં આવે છે, આ ઉપરાંત શેરડી માંથી ખાંડ પણ બનાવામાં આવે છે, પરંતુ ખાંડ કરતા ગોળ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે. ગોળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જેમ કે, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન જેવા ઘણા બધા પોષક […]
