આજની વ્યસ્ત અને ભાગદોડ ભરેલી જિંદગીમાં પગમાં દુખાવો થવો એ એક સામાન્ય સમસ્યા બની રહી છે, જે કોઈપણ ઉંમરના લોકોને પરેશાન કરી શકે છે. સવારથી સાંજ સુધી ઘર, ઓફિસ અને અન્ય જવાબદારીઓ નિભાવતા રાત સુધી પગમાં દુખાવો થવા લાગે છે. સામાન્ય રીતે દરરોજ થોડો થોડો દુખાવો પગમાં થાકને કારણે થાય છે. પગમાં દુખાવાના બીજા પણ […]