આમ તો મોટાભાગના લોકોના શરીરમાં પથરી હોય જ છે. શરીરમાં પથરી બનતી હોય છે પરંતુ જયારે પથરીનો દુખાવો ઉપડે છે ત્યારે ખ્યાલ આવે છે કે શરીરમાં પથરી છે. જયારે ક્ષાર વાળું પાણી વધારે પીવામાં આવે ક્ષાર ભેગો થઈને પથ્થર બને છે. જેને પથરી કહેવાય છે. પથરી નો દુખાવો થાય છે તે ખુબ જ દર્દનાક અને […]