આજના સમયમાં પથરી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ એક એવી સમસ્યા છે જે કોઈપણ ઉમરની વ્યક્તિને થઇ શકે છે. જેમાં કીડની સ્ટોન તો સૌથી વધારે થતી હોય છે. તમને જણાવીએ કે યુરીન માં રહેલા કેમિકલ યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ઓક્સલીક એસીડ આ બધું ભળી ને પથરી બને છે. આજના સમયમાં દર છ-સાત […]