આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ ત્રિદોષ હોય છે. જો આ ત્રણ માંથી કોઈ પણ એક દોષ કે ત્રણે દોષનું બેલેન્સ બગડે છે ત્યારે આપણા શરીરમાં કોઈ પણ રોગ થવાની શકયતા હોય છે. આ માટે આ ત્રણ દોષોને સમ રાખવા જોઈએ. આજે અમે તમને પિત્તના દોષ વિષે જણાવીશું. પિતાના દોષમાં થયેલ અનબેલેન્સ ને […]