આપણા સ્વાસ્થ્ય માટે ફળોનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આપણે દરેક વ્યક્તિને ફળોને આહારમાં સમાવેશ કરીને સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે અંગે કૂચ કરવી જોઈએ. દરેક વ્યકતિ જો દરેક ઋતુમાં આવતા ફળોનું સેવન કરશે તો જીવશે ત્યાં સુઘી તેમના શરીરમાં કોઈ પણ રોગ પ્રવેશ કરશે નહિ. ઘણા લોકો સાંજે અને રાત્રીના સમયે ફળોનું સેવન […]