બદામને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, બદામ સ્વાદ અને અનેક ગુણોથી ભરપૂર છે, આયુર્વેદમાં બદામને બુદ્ધિ વર્ધક માનવામાં આવે છે. યોગ્ય માત્રામાં બદામ ખાવામાં આવે તો તેના અનેક ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ ઘણા લોકો એક દિવસમાં ઘણી બધી બદામ ખાઈ લેતા હોય છે એક સાથે વધારે […]