આજે આપણે એવા બે રોગોના ઘરેલુ ઉપચાર વિશે જાણવાના છીએ જે આજકાલ મોટાભાગના વ્યક્તિની અંદર તે રોગ જોવા મળે છે. આ બે રોગોનું નામ છે થાઈરોઈડ અને બીપી. મોટા ભાગના વ્યક્તિઓની અંદર થાઇરોઇડ રોગ અથવા તો બીપીની સમસ્યા રહેતી હોય છે. તો આજે આપણે એ ઘરેલૂ ઉપચાર જાણીશું જેનાથી આપણું થાઇરોઇડ અને બીપી નોર્મલ કરી […]