Posted inHeath

મધમાખી, ભમરી, કાનખજૂરો કે ઝેરી જીવજંતુ કરડે તો અપનાવો આ દેશી ઈલાજ

મિત્રો આપણે એવી ઘણી બધી જગ્યા ઉપર ફરવા જતાં હોઈએ છીએ જ્યાં ઝાડ હોય, જ્યાં જંગલ હોય તે જગ્યાએ નાના-મોટા જીવ જંતુઓ જોવા મળે છે. જેમ કે ભમરી હોય, મધમાખી હોય, કાનખજુરો હોય વગેરે. આ બધા જીવજંતુઓ આપણી આસપાસ તો હોય જ છે, ઘણી વાર આ જીવજંતુઓ આપણા ઘરમાં પણ ક્યાંક જોવા મળે છે. આ […]