ચોમાસાની સીઝન માં વરસાદ પડવાથી ખુબ જ ગંદકી થતી હોય છે જેના પરિણામે મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ વધવા લાગ્યો છે, જેના કારણે મચ્છર કરવાડથી ધણા બધા રોગો થવાનો સંભાવના વધુ રહેતી હોય છે. આવા સમયે ડેન્ગયુ જેવા રોગો થવાનું જોખમ વઘી જાય છે. ડેન્ગ્યુ જેવા રોગથી આવતા તાવથી બચવા આપણે દેશી કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા […]