ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં વરસાદ પડવાથી ઘરમાં ખુબ જ મચ્છર આવી શકે છે, જેથી મચ્છર જન્ય અનેક પ્રકારના રોગો થતા હોય છે, જેમ કે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગો થઈ શકે છે. માત્ર એક નાનો દેખાતો મચ્છર કરડવાથી ઘણા લોકો બીમાર અને મુત્યુ પણ પામતા હોય છે. આખા વર્ષ દરમિયાન સૌથી વધુ બીમારીઓ […]