ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારી મચ્છર કરડવાને કારણે થાય છે. ડેન્ગ્યુ મચ્છર ક્યારે આપણને કરડીને જતો રહે તેની ખબર કોઈને પણ હોતી નથી. આથી ઘરમાંથી કોઈ પણ પ્રકારના મચ્છર જોવા ન મળે તે ખુબજ જરૂરી છે કારણકે મચ્છર કરડવાથી તમને તાવ પણ આવી શકે છે. આપણા ઘરમાંથી મચ્છર ને ભગાડી મૂકીએ એવો સરળ ઉપયોગ અને સરળ […]