ગરમી અને વરસાદની શરૂઆત થતા મચ્છર આવવાનું શરૂ થઈ જાય છે. મચ્છર કરડવાથી આપણે ખુબ જ ખંજવાળ આવે છે અને ઘણી બીમારીના શિકાર પણ બનાવી દે છે. આપણા શરીરને બીમાર કરતા હોય તો તે મચ્છર છે. મચ્છર કરડવાથી ડેન્ગયુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો થતા હોય છે. આ બઘા રોગોથી દૂર રહેવા માટે આપણે મચ્છરથી છુટકાળો […]
