આજના સમયમાં દરેક વ્યક્તિની વ્યસ્ત જીવન શૈલી અને સમયસર ના જમવાના કારણે માથાનો દુખાવો થતો હોય છે. માથાનો દુખાવો થવો તે એક સામાન્ય સમસ્યા છે માથાનો દુખાવો વધારે પડતા ઘોંગાટ વાળી જગ્યાએ જવાથી પણ માથાનો દુખાવો થતી હોય છે. આ સિવાય બીજા અનેક કારણો સર પણ માથું દુખતું હોય છે, જેમ કે, ઓછું પાણી પીવું, […]