હાલમાં ઉનાળાની સીઝન માં ભરપૂર ગરમીનું પ્રમાણ હોય છે. જેથી આપણા શરીરમાં ત્વચા ગરમી છે તે બહાર નીકળે છે જેના કારણે આપણા મોં માં ચાંદા પાડવાની સમસ્યા થતી હોય છે, વધારે પડતા ગરમ આહારનું સેવન કરવાથી પણ મોં માં ચાંદા પડતા હોય છે. આ ઉપરાંત મોં માં ચાંદા પડવાના ઘણા બધા કારણો પણ હોઈ શકાયો […]
