આજના યુગમાં ટેકનોલોજી ખુબ જ વધી રહી છે તેવામાં હાલના સમયમાં ઘણા બધા કામ ખુબ જ સરળતાથી પુરા કરી શકીએ છીએ. આજના આધુનિક યુગમાં એક એવી વસ્તુ છે જેના ફાયદા તો ઘણા બધા છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પણ થઈ શકે છે. આપણા રોજિંદા જીવનને ખુબ જ સરળ બનાવી તે સ્માર્ટ ફોન છે, જે […]