Posted inHeath

ચોમાસામાં થતી શરદી ખાંસી, કફ જેવી વાયરલ બીમારીમાં રસોડામાં રહેલ આ વસ્તુની પોટલી બનાવીને સૂંગો દવાખાનનું પગથિયું ચડવું નહીં પડે

આજે અમે તમને એક એવી આયુર્વેદિક પોટલી વિષે જણાવીશું રસોડામાં મળી આવતી કેટલીક સામગ્રીથી બનાવવામાં આવશે. જે ખુબ જ શક્તિ શાળી છે, જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, કફની સમસ્યા, શરદી, ખાંસી જેવા રોગોમાં થોડા થોડા સમય સુગવાથી દૂર થાય છે. ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તો આ પોટલીને સુગવાથી ઓક્સિજન લેવલને વધારી શકાય છે. […]