આપણે દરરોજ જુદા જુદા ફળો ખાઈએ છીએ અને શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી ઘણા ફળો અને શાકભાજીની છાલ હોય છે. આપણે ઘણીવાર આ છાલ કાઢીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી શાકભાજી છે જેની છાલ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળી અને લસણનો સમાવેશ શાકભાજીમાં થાય છે. […]