શરીરને સારી રીતે કાર્યરત રાખવું હોય તો શરીરમાં લોહીની પૂરતી માત્રા હોવી ખુબજ જરૂરી છે. શરીરમાં લોહીની ઉણપના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. શરીરમાં બે પ્રકારના રક્તકણો હોય છે. એક લાલ રક્તકણો અને બીજો શ્વેત રક્તકણો. જ્યારે શરીરમાં લાલ રક્તકણોની અછત હોય ત્યારે તેને લોહીની ઉણપ કહેવાય છે. આ સ્થિતિને એનિમિયા કહેવામાં આવે છે. […]