આજના સમયમાં મોટાભગના લોકો વજન વધારે હોવાના કારણે ખૂબ જ પરેશાન હોય છે, પેટની ચરબી અને સાથરની ચરબીને દૂર કરવા માટેનો એક દેશી ઘરેલુ ઉપચાર જણાવીશું જેની મદદથી ચરબીને દૂર કરી વજનને ઓછું કરશે. બેઠાળુ જીવન અને રોજિંદી બદલાતી જીવન શૈલીમાં આ વજન વધવાની સમસ્યા થઈ શકે છે. ચરબી વધારે તો કમરના ભાગમાં અને સાથરના […]